ગુજરાતી

માં ભેરવજપની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભેરવજપ1ભૈરવજપ2

ભેરવજપ1

પુંલિંગ

 • 1

  મોક્ષ માટે જપ કરતાં કરતાં પર્વત ઉપરથી પડતું મૂકવું તે.

 • 2

  લાક્ષણિક જોખમના કે વિકટ કામમાં આંધળિયાં કરી પડવું તે (ભેરવજપ ખાવો).

મૂળ

सं. झंपा =કૂદકો

ગુજરાતી

માં ભેરવજપની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભેરવજપ1ભૈરવજપ2

ભૈરવજપ2

પુંલિંગ

 • 1

  ભેરવજપ; મોક્ષ માટે જપ કરતાં કરતાં પર્વત ઉપરથી પડતું મૂકવું તે.

 • 2

  લાક્ષણિક જોખમના કે વિકટ કામમાં આંધળિયાં કરી પડવું તે.