ભેરવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેરવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ભરવવું; વળગાડવું.

  • 2

    ભંભેરવું; ભમાવવું.

મૂળ

સર૰ हिं. भिडाना

ભરવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ટંગાડવું; લટકાવવું.

  • 2

    જોડવું; સાથે કરવું.

  • 3

    લાક્ષણિક ભંભેરણી કરવી.

મૂળ

સર૰ ભેરવવું