ગુજરાતી

માં ભરવાડની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભરવાડ1ભરવાડું2

ભરવાડ1

પુંલિંગ

  • 1

    ઢોર રાખી ગુજરાન ચલાવનારી એક જાતનો માણસ.

મૂળ

સર૰ म. भरा (-रवा)ड; ( सं. भरटक)

ગુજરાતી

માં ભરવાડની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભરવાડ1ભરવાડું2

ભરવાડું2

નપુંસક લિંગ

  • 1

    ભરવાડનો ધંધો.

  • 2

    કાને ઘાલવાનું મોતીનું એક ઘરેણું.