ગુજરાતી

માં ભુરાટુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ભુરાટું1ભૂરાટ2ભૂરાટું3

ભુરાટું1

વિશેષણ

  • 1

    બેબાકળું; બાઘું; બાવરું.

ગુજરાતી

માં ભુરાટુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ભુરાટું1ભૂરાટ2ભૂરાટું3

ભૂરાટ2

સ્ત્રીલિંગ

  • 1

    ભૂરાપણું.

મૂળ

'ભૂરું' ઉપરથી

ગુજરાતી

માં ભુરાટુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ભુરાટું1ભૂરાટ2ભૂરાટું3

ભૂરાટું3

નપુંસક લિંગ

  • 1

    ભૂરી માટી.