ભ્રાંતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભ્રાંતિ

સ્ત્રીલિંગ

  • 1

    ભ્રમ; મોહ; ખોટો ખ્યાલ; ખોટું જ્ઞાન.

  • 2

    શક; અંદેશો.

મૂળ

सं.