ભરોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરોડ

પુંલિંગ

  • 1

    સંતોષ.

મૂળ

'ભરાવું' ઉપરથી

ભરોડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરોડું

નપુંસક લિંગ

  • 1

    ભઠોરું; જમીનમાં પડતી ફાટ; ચીરો.