ગુજરાતી

માં ભરોસોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભરોસો1ભરોંસો2

ભરોસો1

પુંલિંગ

  • 1

    વિશ્વાસ; ખાતરી.

મૂળ

સર૰ हिं. भरोसा, म. भरंवसा, भरोसा ( सं. विश्रंभ ?)

ગુજરાતી

માં ભરોસોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભરોસો1ભરોંસો2

ભરોંસો2