ભેલાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેલાડ

પુંલિંગ

  • 1

    ભેલાડવું તે; બગાડ; નુકસાન.

મૂળ

सं. भेलय्; प्रा.; भेल ઉપરથી; સર૰ म. भेलण