ભલીભૂંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભલીભૂંડી

સ્ત્રીલિંગ

  • 1

    સારી અથવા ખરાબ વાત; ટીકા.

મૂળ

ભલું+ભૂંડું