ભળભાંખળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભળભાંખળું

વિશેષણ

  • 1

    ભરભાંખળું; મોંસૂઝણું; પરોઢિયું; મળસકું (ભરભાંખળું થવું, ભળભાંખળું થવું).

મૂળ

ભાળવું+ઝાંખું?કે प्रा. भक्खर ( सं. भास्कर =સૂર્ય) ઉપરથી? સર૰ म. भल्या =પ્રભાત