ભવન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભવન

નપુંસક લિંગ

  • 1

    રહેઠાણ; મકાન.

  • 2

    અસ્તિત્વ.

મૂળ

सं.

ભુવન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભુવન

નપુંસક લિંગ

  • 1

    જગત; લોક.

મૂળ

सं.