ભવિષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભવિષ

નપુંસક લિંગ

  • 1

    આવતા કાળનું.

  • 2

    નસીબ.

  • 3

    દોલત; વારસો.

  • 4

    ભવિષ્યકાળ.

મૂળ

सं. भविष्य