ભેંશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેંશ

સ્ત્રીલિંગ

  • 1

    દૂધ દેનારું એક ઢોર; ડોબું.

  • 2

    લાક્ષણિક ભેંશ જેવું જાડું માણસ.

મૂળ

सं. महिषी, प्रा. महिसी; हिं. भैंस