ભુસ્કો મારવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભુસ્કો મારવો

  • 1

    કૂદીને નીચે પડવું.

  • 2

    સાહસ કરવું; ઝંપલાવવું.