ગુજરાતી

માં ભસ્તુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભસ્તું1ભેસત2

ભસ્તું1

નપુંસક લિંગ

 • 1

  પેટ.

 • 2

  ચામડાની થેલી.

 • 3

  દખમું.

ગુજરાતી

માં ભસ્તુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભસ્તું1ભેસત2

ભેસત2

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી બીક (ભેસત ખાવી).