ગુજરાતી

માં ભેંસાસુરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભેંસાસુર1ભેંસાસુર2

ભેંસાસુર1

પુંલિંગ

  • 1

    ભેંસ જેવો જાડો સૂર.

ગુજરાતી

માં ભેંસાસુરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભેંસાસુર1ભેંસાસુર2

ભેંસાસુર2

પુંલિંગ

  • 1

    ભયંકર માણસ.

મૂળ

+અસુર

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    પાડાના આકારનો એક રાક્ષસ; મહિષાસુર.