ગુજરાતી

માં ભાની 3 મુખ્ય વ્યાખ્યા છે: ભાં1ભા2ભા3

ભાં1

ક્રિયાવિશેષણ

 • 1

  ગાયનો કે મોટરના જેવો અવાજ.

મૂળ

રવાનુકારી

ગુજરાતી

માં ભાની 3 મુખ્ય વ્યાખ્યા છે: ભાં1ભા2ભા3

ભા2

સ્ત્રીલિંગ

 • 1

  કાંતિ; તેજ.

મૂળ

सं.

ગુજરાતી

માં ભાની 3 મુખ્ય વ્યાખ્યા છે: ભાં1ભા2ભા3

ભા3

પુંલિંગ

 • 1

  વડીલ માટે સંબોધન.

 • 2

  દાદા, બાપ કે મોટાભાઈ.

મૂળ

'ભાઈ' ઉપરથી