ભાકડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાકડ

વિશેષણ

  • 1

    વાંઝિયું.

  • 2

    દૂધ દેતું બંધ થયેલું; ઊંચી ગયેલું.

મૂળ

સર૰ म. જુઓ બાખડું