ભાંગરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાંગરું

વિશેષણ

  • 1

    ભાંગણું; ખાંડતા ભૂકો થઈ જાય તેવું (ચોખા).

મૂળ

'ભાંગવું' ઉપરથી