ભાજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાજી

સ્ત્રીલિંગ

  • 1

    શાક લાયક કુમળા છોડ કે તેનું શાક.

મૂળ

प्रा. भल्लिआ; સર૰ हिं., म.