ભાઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાઠ

સ્ત્રીલિંગ

 • 1

  ચામડી છોલાઈ પડેલું ચાંદું.

ભાઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાઠું

નપુંસક લિંગ

 • 1

  નદીકાંઠાની રેતાળ જમીન.

 • 2

  છીછરા પાણીવાળી જગા.

 • 3

  શેરડીનો મૂળવાળો કકડો.

 • 4

  ભાઠ; ચામડી છોલાઈ પડેલું ચાંદું.

 • 5

  કપડા પરનો ચીકટો કે ઝટ ન ધોવાય તેવો ડાઘ.

મૂળ

સર૰ हिं. भाठ; हिं., म. भाट; સર૰ दे. भट्ठी=ધૂળ વિનાની સપાટ જમીન

ભાઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાઠું

નપુંસક લિંગ

 • 1

  ચામડી છોલાઈ પડેલું ચાંદું.

મૂળ

प्रा. भट्ठ (सं. भृष्ट)