ગુજરાતી માં ભાઠુંની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ભાઠું1ભાઠું2

ભાઠ1

સ્ત્રીલિંગ

  • 1

    ચામડી છોલાઈ પડેલું ચાંદું.

ગુજરાતી માં ભાઠુંની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ભાઠું1ભાઠું2

ભાઠું2

નપુંસક લિંગ

  • 1

    નદીકાંઠાની રેતાળ જમીન.

  • 2

    છીછરા પાણીવાળી જગા.

  • 3

    શેરડીનો મૂળવાળો કકડો.

  • 4

    ભાઠ; ચામડી છોલાઈ પડેલું ચાંદું.

  • 5

    કપડા પરનો ચીકટો કે ઝટ ન ધોવાય તેવો ડાઘ.

મૂળ

સર૰ हिं. भाठ; हिं., म. भाट; સર૰ दे. भट्ठी=ધૂળ વિનાની સપાટ જમીન

ગુજરાતી માં ભાઠુંની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ભાઠું1ભાઠું2

ભાઠું

નપુંસક લિંગ

  • 1

    ચામડી છોલાઈ પડેલું ચાંદું.

મૂળ

प्रा. भट्ठ (सं. भृष्ट)