ભાડા-કિંમત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાડા-કિંમત

સ્ત્રીલિંગ

  • 1

    ભાડાને આધારે આકારાતી કિંમત; 'રેન્ટલ વૅલ્યુ'.

મૂળ

ભાડું+કિંમત