ભાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાણ

પુંલિંગ

  • 1

    સૂર્ય.

  • 2

    નાટકનો એક પ્રકાર, જેમાં એક પાત્ર જ રંગભૂમિ પર આવે છે.

ભાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાણું

નપુંસક લિંગ

  • 1

    પીરસેલી થાળી.

મૂળ

प्रा. भायण, भाण (सं. भाजन); म. भाणें