ગુજરાતી માં ભાતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ભાત1ભાત2

ભાતું1

નપુંસક લિંગ

 • 1

  મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું.

 • 2

  ભથ્થું (ભાતું બાંધવું, ભાતું બંધાવવું).

ગુજરાતી માં ભાતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ભાત1ભાત2

ભાત2

સ્ત્રીલિંગ

 • 1

  વેલ બુટ્ટીવાળી છાપ.

 • 2

  રીત; પ્રકાર.

મૂળ

प्रा. भत्ति (सं. भक्ति); हिं. भाँति

પુંલિંગ

 • 1

  રાંધેલાં ચોખા.

 • 2

  ભાતું (કામગીરીની જગા ઉપર લઈ જવાનું).

 • 3

  ડાંગર.

ગુજરાતી માં ભાતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ભાત1ભાત2

ભાત

નપુંસક લિંગ

 • 1

  ડાંગર.