ભાતિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાતિયું

નપુંસક લિંગ

  • 1

    ભાત કાઢવાનો તાવેથો કે ઝારો.

  • 2

    ભાત ઓસાવવાનો કાણાંવાળો ટોપલો કે તેવું પાત્ર.

  • 3

    એક પક્ષી.