ભાથાયણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાથાયણું

નપુંસક લિંગ

  • 1

    ભાથું લઈ જવાનું વાસણ કે કપડું.

મૂળ

'ભાથું' ઉપરથી