ભાથો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાથો

પુંલિંગ

  • 1

    બાણ રાખવાની કોથળી.

  • 2

    ધમણ.

  • 3

    રાંધવાનો સામાન રાખવાની થેલી.

મૂળ

दे. भत्थ, भत्था (सं. भस्त्रा); हिं. भाथा; म. भाता