ભાભુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાભુ

સ્ત્રીલિંગ

  • 1

    બાપની મા.

  • 2

    ભાભી.

  • 3

    મોટા કાકાની વહુ.

મૂળ

સર૰ ભાભી