ભાંભળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાંભળું

વિશેષણ

  • 1

    ખરસૂરું; ખારું.

  • 2

    સ્વાદ વગરનું.

  • 3

    ભારે-ખોખરા સાદવાળું.