ગુજરાતી

માં ભામાની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભામા1ભામાં2

ભામા1

સ્ત્રીલિંગ

 • 1

  ભામિની; સ્ત્રી.

 • 2

  રૂપાળી જુવાન સ્ત્રી.

 • 3

  કામાતુર કે ક્રોધે ભરાયેલી સ્ત્રી.

મૂળ

सं.

ગુજરાતી

માં ભામાની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભામા1ભામાં2

ભામાં2

નપુંસક લિંગ બહુવયન​

 • 1

  ફાંફાં.

 • 2

  પાખંડ.

 • 3

  ભ્રમણા; વહેમ.