ભાયાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાયાત

પુંલિંગ

  • 1

    પિત્રાઈ.

  • 2

    રાજાનો પિત્રાઈ.

મૂળ

'ભાઈ' ઉપરથી