ભાર્ગવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાર્ગવ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    પરશુરામ.

  • 2

    શુક્રાચાર્ય.

મૂળ

सं.

ભાર્ગવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાર્ગવ

વિશેષણ & પુંલિંગ

  • 1

    ભૃગુના વંશમાં ઉત્પન્ન થયેલો.