ભારઝલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભારઝલું

વિશેષણ

  • 1

    ભારેખમ; પુખ્ત; પીઢ.

મૂળ

ભાર+ઝીલવું