ભારતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભારતી

સ્ત્રીલિંગ

 • 1

  વાણી; સરસ્વતી.

 • 2

  સંન્યાસીઓના દસ વર્ગોમાંનો એક.

મૂળ

सं.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  ભારત માતા.

વિશેષણ

 • 1

  ભારતીય; ભારતવર્ષનું કે તેને લગતું.