ભારદ્વાજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભારદ્વાજ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  અગસ્ત્ય ઋષિ.

 • 2

  દ્રોણાચાર્ય.

 • 3

  સપ્તર્ષિમાંના એક.

 • 4

  ભારદ્વાજના વંશમાં ઉત્પન્ન થયેલો.

 • 5

  એક પક્ષી.

મૂળ

सं.