ભારબોજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભારબોજ

પુંલિંગ

  • 1

    ભાર; વજન.

  • 2

    લાક્ષણિક જવાબદારી.

  • 3

    વક્કર.

મૂળ

ભાર+બોજો