ભારમાં મૂકવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભારમાં મૂકવો

 • 1

  વજન કે બોજ મૂકવાં.

 • 2

  જવાબદારી નાખવી-સોંપવી.

 • 3

  ઉપકાર ચડાવવો.

 • 4

  મહત્વ આપવું.

 • 5

  આગ્રહ કરવો.