ભારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    રાખમાં દાબી રાખવું (દેવતા ).

  • 2

    વશીકરણ કરવું; મોહિત કરવું.

મૂળ

'ભાર' પરથી; સર૰ हिं. भारना