ભારે લાગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભારે લાગવું

  • 1

    (શરીર) સુસ્ત જણાવું; બીમારીની બેચેની લાગવી.