ભાલદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાલદાર

પુંલિંગ

  • 1

    મોટા માણાસની આગળ ચાલનારો ચોપદાર.

મૂળ

સર૰ म.; ભાલો+દાર (फा.)