ભાલાફેંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાલાફેંક

સ્ત્રીલિંગ

  • 1

    લાંબા, પાતળા ભાલાને શક્ય એટલો દૂર ફેંકવાની ઍથ્લેટિક પ્રકારની એક સ્પર્ધા.