ભાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાળ

સ્ત્રીલિંગ

  • 1

    પત્તો; ખબર; શોધ.

  • 2

    સંભાળ.

મૂળ

જુઓ ભાળવું

ભાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાળું

અવ્યય

  • 1

    ભલે; ઠીક; વારુ.