ભાળવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાળવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ભાળ રાખવા સોંપવું.

  • 2

    સિફારસ કરવી.

મૂળ

ભાળ પરથી