ભાવક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાવક

પુંલિંગ

 • 1

  સહૃદય; ભાવન કરનાર.

મૂળ

सं.

ભાવુક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાવુક

વિશેષણ

 • 1

  થવાની તૈયારીમાં હોય તેવું.

 • 2

  વિચારશીલ.

 • 3

  રસજ્ઞ; સહૃદય.

મૂળ

सं.

ભાવુક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાવુક

પુંલિંગ

 • 1

  બનેવી (નાટકમાં).

 • 2

  ઊર્મિલ; લાગણીશીલ.

 • 3

  લાક્ષણિક વેવલો.