ભાવોત્કંપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાવોત્કંપ

પુંલિંગ

  • 1

    ભાવ કે લાગણીનો ઉછાળો; ભાવાવેશ.

મૂળ

सं.