ભાવ કરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાવ કરવો

  • 1

    દર ઠરાવવો; કિંમત નક્કી કરવી.

  • 2

    વેષ ભજવવો.

  • 3

    હેત બતાવવું-કરવું.