ભાષણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાષણિયું

વિશેષણ

  • 1

    (ભાષણના ગુનાથી) સત્યાગ્રહમાં પકડાયેલું (જેલશબ્દ).

  • 2

    ભાષણ કરવામાં જોર અને ઉત્સાહવાળું; તેની ટેવવાળું.