ભાસ્વર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાસ્વર

વિશેષણ

  • 1

    ઝળકતું; તેજસ્વી.

પુંલિંગ

  • 1

    સૂર્ય.

  • 2

    દિવસ.

મૂળ

सं.