ભિક્ષુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભિક્ષુ

પુંલિંગ

  • 1

    માગણ.

  • 2

    ભિક્ષા ઉપર નભનાર.

  • 3

    બૌદ્ધ સાધુ.

મૂળ

सं.